સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ પોલીસે કરી ધરપકડ
- મુંબઈ: બાંદ્રા-વરલી સી લિંક પર સ્પીડ કારે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત
- ઉત્તરાખંડમાં આઘાતજનક અકસ્માત, 40થી વધુ જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી
- OMG લિફ્ટ આમ પણ થઈ શકે છે જીવલેણ, જયપુરની ઘટનાથી શીખામણ
- J&K ડીજીની હત્યાથી હડકંપ - અમિત શાહની મુલાકાત દરમિયાન J&K જેલના ડીજી હેમંત લોહિયાની હત્યા કરવામાં આવી હતી
Mumbai Police Gets Call Threat- હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી
અચાનક હોસ્પિટલની લેન્ડલાઈન પર ફોન રણક્યો. ફોન કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો
Mumbai Police Gets Call Threat: મુંબઈમાં આજે બપોરે 12.57 કલાકે હંગામો મચી ગયો હતો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફોન કરનારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ કરવામાં આવી રહી છે
