સંબંધિત સમાચાર
- Bangladesh crisis : Sheikh Hasina ભારતથી લંડન જશે, બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી
- પ્રદર્શનકારીઓએ પીએમ હાઉસમાંથી કાર્પેટ લઈ લીધું, શેખ હસીનાના વાસણોમાં ખાધું, જુઓ વીડિયો
- અયોધ્યા 12 વર્ષની કિશોરી પર ગૅંગરેપના આરોપીની બેકરી પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
- Bangladesh Government Crisis: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કેવી રીતે દેશ છોડી દીધો? વીડિયો સામે આવ્યો
- મહિલાના વાળમાં જૂ જોવા મળતા હોબાળો થયો, ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
Nagpur Factory Blast- નાગપુરમાં ઈંટના કારખાનામાં વિસ્ફોટ, યુવકનું મોત, 9 ઈજાગ્રસ્ત
Nagpur Factory Blast - મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઈંટ ફેક્ટરીમાં મંગળવારે સવારે બોઈલર ફાટવાના કારણે વિસ્ફોટ થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મઢડા તાલુકામાં આવેલા યુનિટમાં ઈંટના કારખાનામાં બોઈલર જોરથી ધડાકા સાથે ફાટ્યું હતું.
પોલીસે જણાવ્યું કે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા છે. આ હુમલામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં કેટલાકની હાલત નાજુક છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી મુજબ બજરાગાંવ વિસ્તારમાં આવેલી સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડમાં રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યે વિસ્ફોટ થયો હતો.
