શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2023 (12:50 IST)

ફેસબુક ફ્રેંડ માટે ભારતની અંજૂએ પાર કરી બાર્ડર સીમા હેદર જેવી છે સ્ટોરી

સીમા હેદર પછી હવે ભારતની અંજૂ ચર્ચામાં છે. જે તેમના ફેસબુક પ્રેમીથી મળવા પાકિસ્તાના પહોંચી ગઈ છે. વીઝા લઈને અંજૂ પ્રેમી નસરૂલ્લાહ થી મળવા  માટે ખૈબર પખ્તુંખ્વા ગઈ છે. જણાવીએ કે સીમા હૈદર અવૈધ રીતે સીમા પાર કરીને નેપાળના રસ્તાથી ભારત આવી હતી જે પછી એટીએસએ તેમનાથી પૂછપરછ કરી રહી હતી. 
 
તેમજ હવે ભારતની અંજૂ પ્રેમના ચક્કરમાં વાધા બાર્ડર પારી કરીને પાકિસ્તાના પહોંચી ગઈ. હવે તેમની લવા સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. 
 
આ મામલો સામે આવ્યા બાદ ભારતથી અંજુના વિઝા પાકિસ્તાન પહોંચી ગયાની વિગતો પણ સામે આવી છે. અંજુની પાકિસ્તાન મુલાકાત માટે પાકિસ્તાન દ્વારા 4 મેના રોજ વિઝા આપવામાં આવ્યા હતા.- વિઝાની માન્યતા 90 દિવસની છે. તે વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ્યો છે.