બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (11:45 IST)

લગ્ન પ્રસંગ જાન, આવી હતી, કાર નદીમાં ખાબકતા 9ના મોત

રાજસ્થાનના કોટામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ. જેમાં લગ્ન પ્રસંગ જાન, કોટા આવી હતી. કારના બેકાબૂ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. જાનૈયાઓને લઈને જતી કાર, કોટાના નયાપુરા કલ્વર્ટથી બેકાબૂ થઈને ચંબલ નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. 
 
ચોથના બરવાડાથી જાન, કોટા આવી હતી. કારના બેકાબૂ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે
કોટામાં ચંબલ નદી પાર કરતી વખતે રવિવારે એક નાના પુલ પાસે કાર નદીમાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા