સંબંધિત સમાચાર
- કપલનું ચાલુ બાઈક પર કિસિંગ: VIDEO
- જ્યારે તેના પિતાએ તેને ફોન છોડી દેવા કહ્યું ત્યારે યુવતી ગુસ્સે થઈ ગઈ હતી.
- ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન, ગુજરાતના તમામ કાર્યક્રમો રદ
- Jallikattu 2024:તમિલનાડુના મદુરાઈમાં શરૂ થાય છે જલ્લીકટ્ટુ, જાણો આ ખતરનાક રમત વિશે
- Munawwar Rana- દેશના દિગ્ગ્જ શાયર મુનવ્વર રાણાનું નિધન
Dog Chanting Ram's Name- રામનું નામ જપતો પાલતુ શ્વાન:VIDEO
-કૂતરો પણ રામ-રામનો નારા લગાવી રહ્યો છે.
- રામનું નામ જપતો પાલતુ શ્વાન:VIDEO
- કૂતરો ભિલાઈના કૈલાશ નગરનો છે.
- કૂતરો ભિલાઈના કૈલાશ નગરનો છે.
Dog Chanting Ram's Name- અયોધ્યામાંં 22 જાન્યુઆરીને થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી પૂરજોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમા આખી દુનિયાની નજર બનેલી છે.
વિશ્વભરના હિન્દુઓ ભક્તિમાં ડૂબેલા છે અને આ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામ મંદિરમાં પ્રવેશ કરશે. તેઓ આ પ્રસંગે ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈમાં એક કૂતરો પણ રામ-રામનો નારા લગાવી રહ્યો છે.
આ કૂતરો ભિલાઈના કૈલાશ નગરનો છે. કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
CG VIDEO : भगवान की भक्ति में कुत्ता, दुर्ग के भिलाई में राम-राम का नारा लगा रहा डॉगी#cgvideo#RamMandirPranPratishta #RamMandir #Ram #ramram #JaiShreeRam #ViralVideo #dogvideo #Trending pic.twitter.com/R1s3MK9Zjg
— Neeraj Gupta (@NeerajG43770637) January 13, 2024
