સંબંધિત સમાચાર
- Lookback2024_Politics: ભારતમાં 2024 ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજીવાર બન્યા PM, અનેક રાજ્યોમાં જોવા મળ્યુ સત્તા પરિવર્તન
- Parliament Session LIVE Updates: રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ પર મળ્યુ નોટોનુ બંડલ, સદનમાં હંગામો
- બાબા સિદ્દીકીની હત્યા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.
- હંગામા સાથે લોકસભામાં રજુ થયુ વક્ફ બોર્ડ સંશોધન બિલ, કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ
- ગેનીબેને સંસદમાં મુદ્દો ઉઠાવ્યોઃ ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવી રહ્યો છે
PM Modi Constitution Debate Live - આપણે ફક્ત વિશાળ લોકતંત્ર જ નથી આપણે લોકતંત્રની જનની છીએ
PM modi
લોકસભામાં સંવિઘાન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસ સાંસદ અને નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સંવિઘાન પર પોતાની વાત મુકી. આ દરમિયાન તેમણે અદાણી, અગ્નિવીર, લેટરલ એંટ્રીને લઈને મોદી સરકાર પર હુમલો બોલ્યો. સાંજે 5 વાગીને 45 મિનિટ પર પીએમ મોદીનુ પણ સંબોધન રહેશે. પીએમ મોદી આજે સંવિઘાન પર ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે રાજનાથ સિંહે લોકસભામાં સંવિઘાન પર ચર્ચાની શરૂઆત કરી હતી. વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ તેનો જવાબ આપ્યો. બીજા દિવસની શરૂઆત સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ કરી. જાણો આ સાથે જોડાયેલ LIVE અપડેટ્સ...
- લોકસભામાં પીએમ મોદીનુ સંબોધન
