1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 મે 2023 (15:33 IST)

Pod Taxi- દેશની પ્રથમ પોડ ટેક્સી સેવા નોઇડામાં થશે શરું

POD taxi noida
Pod Taxi- પોડ ટેક્સીના જેવર એયરપોર્ટને સેક્ટર 21માં ફિલ્મ સિટીથી જોડશે. શરૂઆતી અંદાજો મુજબ આશરે 37,000 ઁઉસાફરો આ નવા યુગની પોડ ટેક્સીઓમાં દૈનિક ધોરણે અવરજવર કરી શકશે. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે રૂટ 12 થી 14 કિમી લાંબો હશે અને તેમાં 12 સ્ટેશન હશે.
 
દેશની પ્રથમ પોડ ટેક્સી નોએડા એયરપોર્ટથી ફિલ્મ સિટીની વચ્ચે ચાલશે. ભારતની પ્રથમ પોડ ટેક્સી, જેને પર્સનલાઇઝ્ડ રેપિડ ટ્રાન્ઝિટ Personal rapid transit (PRT) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ટૂંક સમયમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટને જેવરમાં ફિલ્મ સિટી સાથે જોડશે.
 
પોડ ટેક્સી શું છે
પોડ ટેક્સી એવા ઈલેક્ટ્રીક વાહન હોય છે જે વગર ડ્રાઈવરના ચાલે છે. હકીકતમાં આ નાની ઑટોમેટિક કાર હોય છે. જેને કેટલાક મુસાફરોને ખૂબ જ ઝડપે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે દેશની પ્રથમ પોડ ટેક્સી સેવા નોઇડામાં થશે શરું