ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 3 જાન્યુઆરી 2018 (16:07 IST)

હરિયાણાના પલવલમાં સાઈકો કિલરની દહેશત, 6 લોકોની હત્યા કરી થયો ફરાર

હરિયાણાના પલવલ વિસ્તારમાં એક દિલ કંપાવનારા સમાચાર આવ્યા છે. અહી સોમવારે રાત્રે એક માથા ભરેલા વ્યક્તિએ 6 લોકોની હત્યા કરી નાખી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ સાઈકો કિલરે 6 લોકોની હત્યા રૉડ દ્વારા કરી છે. આરોપી 6 લોકોના મર્ડર કર્યા પછી ફરાર છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના પછીથી સનસની ફેલાય ગઈ છે. આરોપી 6 લોકોનુ મર્ડર કર્યા પછી ફરાર છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના પછી સનસની ફેલાય ગઈ છે.  પોલીસ હત્યારાની શોધમાં લાગી ગઈ છે. વિસ્તૃત અપડેટની રાહ જોવાય રહી છે.