સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 માર્ચ 2024 (09:32 IST)

પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર રજા જાહેર કરવામાં આવી, ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

Ram Navami Holiday - પશ્ચિમ બંગાળ સરકારે 17 એપ્રિલ 2024ને રામ નવમીના અવસર પર જાહેર રજા જાહેર કરી છે. ઈમરજન્સી સેવાઓ સિવાય અન્ય તમામ સેવાઓ તે દિવસે બંધ રહેશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની સરકારે એક મોટી જાહેરાત કરી છે. આ પહેલીવાર છે જ્યારે પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર સરકારી રજા જાહેર કરવામાં આવી છે.