સોમવાર, 28 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:07 IST)

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ 
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા. 
 
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.