બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2024 (18:47 IST)

પાકિસ્તાનીઓ પર ભડક્યો સચિન

Seema Haider
- પાકિસ્તાનીઓને સચિનનો મેસેજ વાયરલ 
- પાકિસ્તાનીઓનો જમાઈ છું
- આમ -તેમ બોલતા તો શરમ નથી આવતી


Seema Sachin Video: સચિને કહ્યું કે હું તારો જીજાજી છું... તારી જમાઈનું સન્માન કર. થોડી જ વારમાં પાકિસ્તાનીઓને સચિનનો મેસેજ વાયરલ થવા લાગ્યો. વીડિયોમાં સચિન અને સીમા સાથે જોવા મળે છે.
 
સચિન મીના કહે છે કે હું પાકિસ્તાનીઓનો જમાઈ છું. હું તેમનો જીજાજી છું. જ્યારે તેઓ તેમના જીજાજીને આ રીતે બોલે છે ત્યારે તેઓને શરમ નથી આવતી. આમ -તેમ બોલતા તો શરમ નથી આવતી? જીજાજી લાગુ છુ તમારા તમારે તમારા જીજાજી પ્રત્યે થોડો આદર બતાવવો જોઈએ. આ પછી સીમા પણ કહે છે કે બિલકુલ. અને પછી તે હસવા લાગે છે.