શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2024 (13:31 IST)

અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રીમ ચુકાદો

Adani
અદાણી-હિંડનબર્ગ કેસ 24 કેસમાંથી 22માં તપાસ પૂરી
સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો 
અદાણી ગ્રુપને આ કેસમાં મોટી રાહત 
 
Adani Group Supreme Court Verdict: ગયા વર્ષની શરૂઆતમાં સમાચારોમાં રહેલા અદાણી-હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરે બહાર આવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર અદાણી ગ્રુપને આ કેસમાં મોટી રાહત મળી છે.
 
જાણો સેબી માટે કયો આદેશ આવ્યો છે જે અરજદારો માટે ફટકો છે પરંતુ ગૌતમ અદાણી માટે રાહત છે.
 
24 કેસમાંથી 22માં તપાસ પૂરી થઈ ગઈ છે અને બાકીના 2 કેસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે અત્યાર સુધી સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી.
24 કેસમાંથી 22માં તપાસ પૂરી થઈ