મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : શુક્રવાર, 31 મે 2019 (16:46 IST)

Sarkari Naukri-Result 2019 - ઈંડિયન નેવીમાં નીકળી બંપર ભરતી, આ Date પહેલા કરો Apply

જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારે માટે જ છે. વેબદુનિયા લઈને આવ્યુ છે  હિન્દી સ્ટુડેંટ્સ સરકારી નોકરીઓ સાથે જોડાયેલ માહિતી. જો તમે સરકારી નોકરી માટે અરજી આપી રહ્યા છો તો ઈડિયન નેવીએ સેલરના પદ પર અરજી આમંત્રિત કરી ચ હે.  આવેદન પ્રક્રિયા 6 મેથી શરૂ તહીને 19 મે 2019 સુધી ચાલશે. 
 
પસંદગી પ્રક્રિયા સ્કિલ ટેસ્ટમાં મેરિટના આધાર પર થશે. આ ઉપરાંત શારીરિક દક્ષતા પરીક્ષણ પણ થશે.