રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2022 (15:51 IST)

શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, સર્ચ ઑપરેશન શરૂ

exam
કર્નાટકની રાજધાની બેંગલુરૂમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી (Schools Receive Bomb Threats)  વાળો ઈમેલ પછી હોબાળો મચી ગયુ. પોલીસે જાણકારી આપતા જણાવ્યુ કે બેંગલુરૂના 6 શાળાઓમાં બોમ્બ હોવાની સૂચના મળ્યા પછી શાળાઓમા સર્ચ ઓપરેશન ચાલૂ છે પણ અત્યારે સુધી કોઈ પણ શાળામાં બોમ્બ નહી મળ્યુ છે. 
 
કોઈ પણ શાળામા નહી મળ્યુ વિસ્ફોટક 
આ શાળાઓમાં બમનઈ માહિતી મળી
1. મહાદેવપુર પીએસ લિમિટેડ ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ
2. વર્થુર પીએસ લિમિટેડ દિલ્હી પબ્લિક સ્કૂલ
3. માર્થા હલ્લી પીએસ લિમિટેડ ન્યૂ એકેડમી સ્કૂલ
4. સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ, હેન્નુર પીએસ
5. ઈન્ડિયન પબ્લિક સ્કૂલ, ગોવિંદપુરા
6. એબેનેઝર ઇન્ટરનેશનલ સ્કૂલ