ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 3 ઑક્ટોબર 2021 (16:56 IST)

NCBએ શાહરૂખ ખાનના દીકરાની આર્યન ખાનની ધરપકડ કરી છે.

Shah Rukh Khan's son arrested by NCB in drugs case
NCBએ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરાની ધરપકડ કરી છે. મેગાસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Super star’s son Aryan Khan in Drugs Party) ડ્રગ્સ પાર્ટીમાં સામેલ હોવાને કારણે એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
 
 નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇ (Mumbai)થી ગોવા (Goa) જઇ રહેલાં એક ક્રૂઝ (Cruise) પર શનિવારે સાંજે રેઇડ પાડી હતી.. ગઈ રાત્રે મુંબઈમાં એક ક્રૂઝ પર એનસીબી ટીમએ છાપેમારી કરી. 
 
આર્યન ખાને દાવો કર્યો છે કે તેણે VVIP મહેમાન તરીકે હાજરી આપી હતીતમને જણાવી દઈએ કે આર્યન ખાને પૂછપરછમાં જણાવ્યું છે કે, તેમને આ ક્રૂઝ પાર્ટીમાં વીવીઆઈપી મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણે આ માટે કોઈ પૈસા ચૂકવ્યા નથી. 
- ડ્રગ્સ પાર્ટીમાં શાહરૂખના દીકરા આર્યને જણાવ્યુ હતુ કે તેને મહેમાન તરીકે બોલાવ્યા છે. 
- આર્યનની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી/ 
- પાર્ટીમાં દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10લોકોની ટકાયત કરી.