મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (13:16 IST)

Shahrukh Khan- મોટા પડદા પર પઠાન ફિલ્મથી પરત આવનાર Actor Shahrukh Khan આ વચ્ચે ટ્વીટર પર ટ્રેંડ થયા

શાહરૂખ ખાનને લઈન કેટલીક વાત એવી છે કે સમય -સમય પત મોઢુ ઉપાડતુ રહે છે કે પછી તેની કોઈ ફિલ્મ રિલીક થનારી હોય તો આ પ્રકારની વાત સામે આવે છે કે શાહરૂખે કરી જ નથી પણ મોટાભાગે લોકો તેને ચેક કરવાની જવાબદારી પણ નહી નિભાવે છે. ટ્વિટર પર બૉયકૉત શાહરૂખ ખાન ફરી ટ્રેડ થવા લાગ્યુ છે.  #BoycottShahRukhKhan