બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (13:00 IST)

Raj Kundra Case: મુંબઈ પોલીસની 1500 પાની ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી પણ સાક્ષી છે

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાન્મો પોનોગ્રાફી કેસ   (Pornography Case) માં તેમની મુશ્કેલીઓ દરરોજ વધી રહી છે. આ કેસમાં ધરપકડ થયેલા રાજ કુંદ્રા જ્યાં તેમની જામીનની રાહ જોઈ રહ્યા છે. તેમહ અત્યારે તેમની સામે મુંબઈ ક્રાઈમ બ્રાંચએ ચાર્જશીટ દાખલ કરી આ કેસને પેચીદા બનાવી દીધુ. પોલીસ રિપોર્ટના મુજબ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી શર્લિન ચોપડા પણ આ કેસની સાક્ષી છે. 
 
ચાર્જશીટમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો નામ પણ શામેલ છે 
મુંબઈ પોલીસએ કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે તેમાં કુળ 43 સાક્ષી જણાવ્યા છે જેમાં ઘણા ઓળખાયા નામ પણ શામેલ છે. એએનઆઈની રિપોર્ટસના મુઅજબ ચાર્જશીટમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને પણ સાક્ષી બનાવ્યો છે તે સિવાય એક્ટ્રેસ શર્લિન ચોપડા પણ આ બાબતે સક્ષી છે આ બન્નેના પણ નિવેદનો નોંધાયા છે.