ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (19:01 IST)

Sharad Pawar રાજીનામું પાછું લીધું, અધ્યક્ષે કર્યો મોટો ખુલાસો

Sharad Pawar withdrew his resignation- મહારાષ્ટ્રની રાજનીતિ: ભલે હવામાન થોડું ઠંડું થઈ ગયું હોય, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી વધી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં દિગ્ગજ નેતાઓની શ્રેણીમાં આવતા શરદ પવારે તાજેતરમાં જ રાજીનામું પાછું લીધું,

NCP અધ્યક્ષે કર્યો મોટો ખુલાસો NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ આજે એક પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું હતું કે તેઓ તેમનું રાજીનામું પાછું લઈ લેશે. અને પાર્ટી અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે 2 મેના રોજ શરદ પવારે અચાનક એનસીપી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી શરદ પવારના સમર્થકો સતત તેમની પાસેથી રાજીનામું પાછું ખેંચવાની માંગ કરી રહ્યા હતા.