ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 મે 2023 (14:32 IST)

Video એક જ પરિવારના 6 લોકોની ગોળી મારી હત્યા

 એક જ પરિવારના 6 લોકોની ગોળી મારી હત્યા
Muraina news- મધ્યપ્રદેશના મુરૈનાથી દિલ દહલાવતી ઘટના સામે આવી છે અહીં સિહોનિય વિસ્તારના લેપા ભિસોડા ગામમાં 5 મેની સવારે એક જ પરિવારના 6 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. હત્યા દિવસના અજવાળામાં ગોળી મારીને કરી છે. મામલો જૂની દુશ્મનીનો જણાવવામાં આવી રહ્યુ છે ઘટના પછી ગામમાં દુખ વિખરાઈ ગયુ છે. 
 
દરેક જગ્યા આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. રિપ્ર્ટસ મુજબ મામલો જમીનના વિવાદથી સંકળાયેલો છે. બન્ને પક્ષમાં ખોબ જૂની દુશ્મની છે. કોઈ વાતને લઈને આજે ફરી સવારે વિવાદ થયા જે ધીમેધીમે ઝગડામાં બદલી ગયું.