સંબંધિત સમાચાર
- મુંબઈમાં વરસાદને કારણે અમદાવાદ-મુંબઈની ટ્રેનો અડધેથી પરત કરાઈ
- પ્રથમ દિવસ 8404 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, પવિત્ર ગુફામાં બર્ફબારીથી થયું સ્વાગત
- ફોટા- ભારે વરસાદ પછી મુંબઈની યાતાયાત સેવા પ્રભાવિત, આવનાર દિવસો માટે ચેતવણી
- મુંબઈ અને પુણેમાં આફતનો વરસાદ, દિવાલો તૂટી પડતા 22ના મોત, સાર્વજનિક રજા જાહેર
- મુંબઈમાં આજે ફરી ભારે વરસાદની ચેતાવણી, 4 ટ્રેન રદ્દ અને 5 ને કરી ડાયવર્ટ
માનસૂન ઑફર, માત્ર 888 રૂપિયામાં કરો હવાઈયાત્રા
ગુરૂગ્રામ વાજબી વિમાન સેવા કંપની સ્પાઈસજેટએ 5 દિવસના માનસૂન સેલની જાહેરાત કરી છે. જેમાં ઘરેલૂ માર્ગ પર ભાડા 888 રૂપિયા થી અને અંતરરાષ્ટ્રીય માર્ગ પર 3,499 રૂપિયાથી શરૂ છે.
કંપનીએ મંગળવારને જણાવ્યું કે આ સેલ 2 જુલાઈ થી 6 જુલાઈ સુધી ચાલશે. તેમાં ચેન્નઈ બેંગલૂરૂ અને બાગડોગરા-ગુવાહાટી જેવી ઘરેલૂ અને મદુરઈ- કોલંબો, ચેન્નઈ -કોલંબો, કોચ્ચિ માલે અને ગુવાહાટી-ઢાકા જેવા અંતરરાષ્ટ્રીય માર્ગને શામેલ કરાયું છે. બધા માર્ગ પર જાહેર ભાડા બધા કર અને શુલ્ક સાથે છે. પણ દરેક માર્ગ પર સીમિત સીટ જ ઑફરમાં રાખી છે. જે પહેલા આવો પહેલા પાવોના આધાર મળશે.
ઑફર દ્વારા 25 સેપ્ટેમ્બર સુધીના ટિક્ટ બુક કરાશે. સામૂહિક બુકિંગ પર આ ઑફર માન્ય નથી અને તેને કોઈ બીજા ઑફરની સાથે મિક્સ નહી કરાશે.
