રવિવાર, 4 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (10:36 IST)

ફોટા- ભારે વરસાદ પછી મુંબઈની યાતાયાત સેવા પ્રભાવિત, આવનાર દિવસો માટે ચેતવણી

mumbai rain news
મુંબઈમાં સોમવારે ભારે વરસાદ થઈ અને ત્યારબાદ શહરમાં ઘણા સ્થાનો પર પાણી ભરાઈ ગયું. જેના કારણે ટ્રેફિક જાઅ પણ થયું અને ટ્રેનની આવા-જવા પર પણ અસર પડ્યું. 
મોસમ વિભાગની આસપાસની ક્ષેત્ર ઠાણી અને પાલઘરમાં 2, 4 અને 5 જુલાઈને ભારે વરસાદની શકયતા જાહેર કરી છે. મુંબઈમાં કેટલાક સ્થાન પર સોમવાર અને મંગળવારને ભારે વરસાદ થઈ શકે છે. 
એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈની લાઈફલાઈન ગણાતી ઘણી લોકલ ટ્રેન રદ્દ કરી નાખી હતી કે ગંત્વ્ય સ્થાનથી પહેલા તેમના પરિચાલન રોકી દીધું. કારણકે પશ્ચુમી લાઈનની મરીન લાઈંસ સ્ટેશન પર કાર્ય માટે લગાવ્યું વાંસનો અસ્થાયી ઢાંચો આર ઉપર પડી ગયું.