ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 21 જૂન 2024 (14:51 IST)

રીલ્સના ચક્કરમાં યુવતીએ રૂવાટા ઉભા કરનારુ કર્યુ કામ, વીડિયો જોઈને તમારા પણ ઉડી જશે હોશ

stunt for reels
રીલ્સની બનાવવાના ઝનૂને લોકોને પાગલ બનાવી દીધા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમ અએક યુવતીની કરતોતો જોઈને દરેક કોઈને દંગ રહી ગયુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા રીલ બનાવવાના ચક્કરમાં યુવતી પોતાનો જીવ જોખમમાં નાખી દે છે. ઉલ્લેખનીય છે કે યુવતી યુવકનો હાથ પકડીને હવામાં લટકી જાય છે.  તે જ્યાથી લટકી છે તે ખૂબ ઉંચાઈવાળુ સ્થાન દેખાય રહ્યુ છે. પણ આ ત્રણેય કોઈપણ ડર વગર રીલ્સ બનાવી રહ્યા છે. 
ઉલ્લેખનીય છે કે યુવતીની આવી હરકત કરવાથી તેનો જીવ પણ જઈ શકત હતો. વીડિયોને જ્યારે તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે યુવતી ખૂબ જ ખતરનાક કામ કર્યુ હતુ. તે લટકવાની સાથે જ હસી પણ રહી છે.   બીજી બાજુ તેનો મિત્ર સૂઈને તેનો હાથ પકડી રાખે છે. એટલુ જ નહી યુવતી લટકતી વખતે ઝૂલી પણ રહી છે. 

લોકોએ કરી કમેંટ - જોકે આ વીડિયોને @punekarnews નામના એક્સ એકાઉંટ્સ પરથી શેયર કરવામાં આવી છે.  જેમા ખૂબ જ ખતરનાક સ્ટંટ કરતી યુવતી દેખાય રહી હોય છે.. આ વીડિયોને જોયા પછી લોકો અનેક રીતે કમેંટ પણ કરી રહ્યા છે બીજી બાજુ એક યુઝર્સે કમેંટમાં કહ્યુ છે કે આ લોકો વિરુદ્ધ પગલા લેવામાં આવે.