રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (16:02 IST)

IPLમાં કોરોનાની ફરી એન્ટ્રી, સનરાઈઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી પોઝિટીવ

IPLમાં કોરોનાની ફરી વાર એન્ટ્રી થઈ છે. મેચના એક દિવસ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી પોઝિટીવ આવ્યો છે. લાંબા અંતરાલ બાદ યુએઈમાં શરૂ થયેલી આઇપીએલમાં વધુએક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે, જે પછી તેના સંપર્કમાં આવેલા અન્ય 6 ખેલાડીઓને આઈસોલેશનમાં રખાયા છે.  સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મેચની શરૂઆત પહેલાં યોજાનારી આરટી-પીસીઆર ટેસ્ટમાં તે પોઝિટીવ આવ્યો.

 
બ્રિટનને ટ્રાવેલ સંબંધમાં હાલ લાલ, એમ્બર અને લીલા રંગની એમ 3 અલગ અલગ યાદી બનાવી છે. ખતરા અનુસાર અલગ અલગ દેશોને અલગ અલગ યાદીમાં રાખ્યા છે. જો કોઈ દેશ રેડ લિસ્ટમાં છે તો ત્યાંથી આવનારા લોકોને 10 દિવસ હોટેલ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે. આ સમાપ્ત થાય તેના 2 દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ થશે અને જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે તેમને પણ આ નિયમો માનવા પડશે. નિયમ ભંગ કરનારને 10 હજાર પાઉન્ડનો દંડ છે. તેમજ જો કોઈ આરટીપીસીઆર ટેસ્ટ વગર બ્રિટન આવે છે તો તેને 5 હજાર પાઉન્ડનો દંડ છે.
 
 
 
બ્રિટન 4 ઓક્ટોબરથી આ નિયમોમાં ફેરફાર કરશે
બ્રિટને એલાન કર્યું છે કે 4 ઓક્ટોબરથી હવે ફક્ત તેનું રેડ લિસ્ટ રહેશે એટલે કે તમામ યાદીને ભેળવી દેવામાં આવશે. આ યાદીમાં રહેલા લોકોને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જે રેડ લિસ્ટમાં નહીં હોય તેઓ માટેના નિયમો રસીકરણ સ્ટેટસ પર નિર્ભર કરશે છે. બ્રિટને જે રસીને માન્યતા આપી છે તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જોનસન એન્ડ જોનસનની રસી સામેલ છે. ભારતમાં મોટાભાગે લોકોએ કોવિશીલ્ડ રસી લીધી છે. આ બ્રિટનના એસ્ટ્રાજેનેકા રસીનું જ ભારતીય વર્ઝન છે. આને સીરમે બનાવી છે. તેમ છતાં ભારતને આ યાદીથી બહાર રાખવું ભેદભાવ પૂર્ણ મનાઈ રહ્યું