રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (13:13 IST)

NIAની મોટી કાર્યવાહી/ મુંદ્રા પોર્ટમાં ડ્રગ્સ ઝડપાતા દેશમાં અલગ અલગ 18 ઠેકાણે દરોડા પાડ્યા,

જમ્મુ -કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા જૂથ પર કડક કાર્યવાહી કરતા, કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) એ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. એજન્સીએ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે મંગળવારે વહેલી સવારે લગભગ 18 સ્થળો પર દરોડા પાડ્યા છે.