1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 મે 2022 (13:52 IST)

અંતિમ સંસ્કાર માટે ચાર દિવસ સગાના રસ્તા જોતા રહ્યા મહિલાની લાશ પરિવાર વાળાએ કહ્યુ - સમય નથી દીકરો બોલ્યો મને કોઈ મતલબ નથી

મધ્યપ્રદેશના ખંડવામાં એક કળયુગી દીકરાએ તેમની માતાની લાશ લેવાની ના પાડી દીધી. આટલુ જ નહી પરિવારની પાસે મૃત મહિલાનો અંતિમ સંસ્કાર માટે સમય નથી.

ખંડવાના જિલ્લા હોસ્પીટલમાં મરચ્યુરીમાં એક મહિલાની લાશ ગયા ચાર દિવસથી રાખેલી છે પણ અંતિમ સંસ્કાર માટે પરિવારનો કોઈ પણ સભ્ય આવવા નહી ઈચ્છતો દીકરાએ તો માથી મોઢુ વળતા કહ્યુ મને તેનાથી કોઈ મતલબ નથી.  

મોઘાટ પોલીસ ચાર દિવસથી મહિલાના મૃતદેહનું પીએમ કરાવવાની સાથે તેના અંતિમ સંસ્કારની પ્રક્રિયા માટે પુત્ર અને પરિવારના સભ્યોનો ફોન પર સતત સંપર્ક કરી રહી છે. પરિવારમાં એવા લોકો છે જેઓ મહિલાના અંતિમ સંસ્કાર માટે સમય કાઢી શકતા નથી.