ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (17:04 IST)

પ્રેમી સાથે દીકરી ભાગી જતા પરિવારે કર્યું બારમું

social media
દીકરીના પ્રેમ લગ્ન કર્યા પછી માતા-પ ઇતાએ ઓળખવાની ના પાડી તો દુઃખી સ્વજનોએ તેના નામ પર શોખ સંદેશ મોકલ્યો.  આ અનોખુ સંદેશ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને લોકો-જુદા જુદા પ્રકારની ચર્ચા પણ કરી રહ્યા છે. 
 
રાજસ્થાનના ભીલવાડા જીલ્લામાં હમીરગઢ થાના વિસ્તારના નારાયણ લાલ લાઠીની પૌત્રી અને ભેરૂલાલની દીકરીએ તેમના પરિવારના વિરૂદ્દ તેમની પસંદના તેમની જ જાતિના યુવક સાથે ઘેરથી ભાગી ગઈ. તેનાથી ગુસ્સે થઈ પરિજનએ તેમના 1 જૂને સ્વર્ગવાસના સમાચારની સાથે 13 જૂન 2023ને સવારે 9 વાગ્યે પીહરની ગોરણી એટલે કે મૃત્યુ ભોજનો કાર્યક્રમ નક્કી કરી નાખ્યો. 
Edited BY-Monica sahu