ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શ્રીનગર, , સોમવાર, 22 મે 2023 (12:35 IST)

G-20 Summit: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે કડક સુરક્ષા વચ્ચે થશે G20 શિખર સંમેલનની શરૂઆત

G20 summit
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે 3જી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજાવાની છે. તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને સુરક્ષાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કારણ કે 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા બાદ આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ઘટના છે.