શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (12:00 IST)

Alert- આ રાજ્યમાં 46 રેલવે સ્ટેશન ઉડાવી દેવાની મળી ધમકી

ઉત્તરપ્રદેશના રેલવે સ્ટેશનો ઉડાવી દેવાની ધમકી
યુપીના 46 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર
 
આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે