સંબંધિત સમાચાર
- Karnataka: જાણીતા વાસ્તુ શાસ્ત્રી ચંદ્રશેખર ગુરૂજીનુ મર્ડર, ચપ્પુ મારતા હત્યારા CCTV માં થયા કેદ
- નૂપુર શર્માનુ માથુ લાવનારના નામે કરી દઈશ મારુ મકાન, અજમેરના હિસ્ટ્રીશીટરે રજુ કર્યો વીડિયો
- Nupur Sharma: નૂપૂર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી પૂર્વ જજ અને અધિકારી નારાજ, CJI ને ચિઠ્ઠી લખીને કરી આ ડિમાંડ
- Kaali Poster Controversy: પોસ્ટરમાં મા કાલીને સિગરેટ પીતા બતાવવા પર વિવાદ, દિલ્હી અને યૂપીમાં નોંધયો કેસ
- રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટા સમાચાર ચલાવવા બદલ એન્કરની ધરપકડ
Video - ઈન્દોરમાં મુશળધાર વરસાદ વચ્ચે તાડપત્રી સાથે કાઢ્યો વરઘોડો
ઈન્દોરમાં આ સિઝનનો પહેલો વરસાદ વરસતા 3 કલાકમાં જ શહેર પાણી-પાણી થઈ ગયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, આ દરમિયાન એક એવો નજારો પણ જોવા મળ્યો જેને જોઈને બધા ખુશ થઈ ગયા. હકીકતમાં, ભારે વરસાદ વચ્ચે એક વરરાજા જાન સાથે નીકળી પડ્યા હતા. આ દરમિયાન ડીજેની તાલે જાનૈયાઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.
That's the only dedication I want in my wedding procession. No matter how much water rains, do not give up, friends.
— I Stand With Zubair (@Yusuf_Nadwi) July 5, 2022
The video is from Indore. pic.twitter.com/ZttJs7MJ7a
