ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2023 (11:53 IST)

Tomato Price: અહીં મળી રહ્યુ છે 90 રૂપિયા કિલો ટામેટા

tomato price
અહીં મળી રહ્યુ છે 90 રૂપિયા કિલો ટામેટા - Tomato Price:  ટામેટાના વધતા ભાવને જોઈને સરકારએ જે પગલા ભરવાના નિર્ણય લીધો. તેનો અસર આજથી જોવા મળવા લાગ્યો છે. 

દિલ્હી NCR માં સસ્તા ભાવા પર ટામેટાના વેચણ શરૂ થઈ ગયા છે અહીં ટામેયાના ભાવા 100 રૂપિયા કિલોથી પણ નીચે આવી ગયુ છે. આ સમાચાર તેથી પણ મોટા છે કારણા કે બજારમાં ટામેટાના ભાવ 220 રૂપિયા દર કિલો પહોંચી ગયા છે. 
 
આહે કેટલા રૂપિયા પહોચ્યા છે ટામેટાના ભાવા 
ટામેટાના ભાવા આજે દિલ્હી એનસીઆરમાં 90 રૂપિયા ,કિલો આવી ગયા છે અને આ ભાવા તેથી આવ્યા છે કારણ કે નેશનલ કો ઑપરેટિવા કંજ્યુમર્સા ફાઉંડેશન  (NCCF) એ કેટલાક રાજ્યોથી ટામેટાની ખરીદી કરી છે. તેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની આવક શરૂ થઈ ગઈ છે