બુધવાર, 3 ડિસેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2023 (11:30 IST)

મોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માનમોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન

France's Highest Honor to Modi
મોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માનમોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન- પીએમ મોદી ફ્રાન્સ પ્રવાસે છે, તેમને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઑફ ઓનર’ (Legion of Honor award) આપવામાં આવ્યો છે, તેઓ આજે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર તેમાં હાજરી આપવા આવ્યા છે. 
 
PM મોદી મોદીને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, 'લિજન ઓફ ઓનર' મેળવનાર પ્રથમ ભારતીય પીએમ  બન્યા. 
 
પ્રથમ-ભારતીય-પ્રધાનમંત્રી-પ્રાપ્ત-લિજન-ઓફ-ઓનર. વિશ્વભરમાંથી પસંદગીના અગ્રણી નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું છે.

Edited By-monica Sahu