મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (13:28 IST)

શુક્રવારે ભારતના મેદાની ભાગોમાં 10 સૌથી ઠંડા શહેર

દેશના મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. પંજાબ અને હરિયાણા સહિતના ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તાર સહિત ગંગાના મેદાની ભાગો, મઘ્યભારત અને પૂર્વી ભારતના રાજ્યોમાં ઠંડી હવાઓ ચાલી રહી છે.  જેનાથી ન્યૂનતમ તાપમાનમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 
નવેમ્બરના અંતમાં ઉત્તર ભારતના પર્વતો પર ભારે બરફવર્ષાની જ અસર છે જે દેશના મોટાભાગના ભાગમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આશા છે કે આ જ રીતે આગામી કેટલાક દિવસમાં ઠંડી હવાઓ ચાલતી રહેશે અને પારો નીચે ગબડતો રહેશે. 
 
હિસાર રહ્યો સૌથી ઠંડુ શહેર 
 
શુક્રવારે દેશના મેદાની ભાગમાં સૌથી ઠંડુ સ્થાન રહ્યુ હરિયાણાનુ હિસાર. જ્યા ન્યૂનતમ તાપમાન 4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. 
 
સ્થાન  રાજ્ય 
તાપમાન 
હિસાર   
હરિયાણા
 4.0 
અમૃતસર               
પંજાબ  4.1 
સિકર  રાજસ્થાન  5.0 
નારતોલ  હરિયાણા  5.5
દતિયા  મધ્યપ્રદેશ  6.9 
પિલાની  રાજસ્થાન  7.3 
આગરા  ઉત્તરપ્રદેશ  7.6
લુધિયાના  મધ્યપ્રદેશ  7.6
બૈતૂલ  રાજસ્થાન   7.7 
 કરનાલ   ઉત્તરપ્રદેશ      7.8