મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (10:18 IST)

કેન્દ્રીય મંત્રી અનિલ માધવનુ નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ પ્રકટ કર્યુ

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવ દવેનુ દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયુ છે. 60 વર્ષના માધવનુ મોત હાર્ટ એટેક આવવાથી થયુ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ લાંબા સમયથી ભારતીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા હતા.  પીમે મોદીએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે અને કહ્યુ કે તેઓ વ્યક્તિગત રૂપે નુકશાન છે 
અનિલા માધવ દવેજી ને સમર્પિત જન સેવકના રૂપમાં યાદ કરવામાં આવશે.  તેઓ પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે ખૂબ જ ભાવુક હતા.