રવિવાર, 13 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 8 એપ્રિલ 2025 (15:25 IST)

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

દારૂ પીને એક દારૂડિયાનુ મોત થયું હતું
પરંતુ દારૂ પ્રત્યેની તેમની નિષ્ઠા જુઓ
આ વાત તેણે મરતા મરતા પણ કહી હતી
વાઇન ઠીક હતો! પણ મારું લીવર નબળું નીકળ્યું