બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (14:30 IST)

મણિપુરમાં કેન્દ્રીય મંત્રીના ઘર પર હુમલો

Union Minister's house attacked in Manipur- મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના ઘરને ટોળાએ આગ ચાંપી દીધી હતી. સોશિયલ મીડિયા પર આગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધુ જ રાખ થઈ ગયેલું જોવા મળે છે.
 
આવી રહ્યું છે. હજારો બદમાશોએ તેના ઘરમાં તોડફોડ કરી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી. જો કે જે સમયે આ ઘટના બની તે સમયે તે તેના ઘરે ન હતો. મેઈતી સમુદાય માટે એસટીનો દરજ્જો આપવાના આદેશ બાદ કુકી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. ઉપદ્રવીઓએ મંત્રીના આવાસના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો.