બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 6 માર્ચ 2024 (13:06 IST)

વંદે ભારત ટ્રેનમાં મજા પડી રહી હતી... પછી ભોજન આવ્યું, ખાવામાં દહીં હતું જેને જોયા પછી બધી મજા બગડી ગઈ

Vande Bharat Express માં મુસાફરી કરે રહ્યા એક યુવકના ભોજનમા& મળ્યુ ફંગસ વાળુ દહી. ફોટા વાયરલ થઈ તો રેલ્વે તપાસના આદેશ આપ્યા 
 
ટ્રેનમાં મળતુ ભોજન અને તેને ક્વોલિટી એક વાર ફરી મુદ્દો બની ગઈ છે તે પણ વંદે ભારત એક્સપ્રેસના ભોજનમાં. દેહરાદૂનથી દિલ્હીના વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરનારા એક યુવકને ભોજનમાં દહી પણ આપવામાં આવ્યુ હતુ જેને જોઈને તે ચોંકી ગયો અને તેને જોયુ કે દહીંમાં ફંગસ આવી ગઈ છે. 
 
આ મુસાફરનું નામ હર્ષદ ટોપકર છે. તેણે X પર ભોજનનો વીડિયો પોસ્ટ કર્યો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને લખ્યું,

 
 
વીડિયો પોસ્ટ થયા બાદ લોકોની કમેન્ટ્સ આવવા લાગી. કપિલ નામના યુઝરે રેલવે ફૂડની ગુણવત્તાને શરમજનક ગણાવી અને લખ્યું,
 
એમએમ નામના યુઝરે રેલવે ફૂડ ન ખાવાની સલાહ આપી અને લખ્યું,
 
“રેલ્વે ખોરાક ખાવાનું બંધ કરો. મેં તો બંધ કર્યુ." 
 
મામલો વેગ પકડતો જોઈને, રેલ્વે સેવાએ તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી હર્ષદના ટ્વીટનો જવાબ આપ્યો. તેની  મુસાફરીની વિગતો શેર કરવાનું કહ્યું જેથી તેઓ આ મામલે તપાસ કરી શકે.


 
આ પછી, ઉત્તર રેલ્વેએ ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCના સત્તાવાર એકાઉન્ટને ટેગ કર્યું અને તેને આ મામલાની તપાસ કરવા કહ્યું.

Edited By-Monica Sahu