ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2024 (13:01 IST)

Video: જટાઓ ખેંચી, નિર્વસ્ત્ર કર્યા, UP ના 3 સાધુઓને પશ્ચિમ બંગાળમાં ટોળાએ નિર્દયતાથી માર માર્યો

3 UP Monks Brutally Beaten by Mob in West Bengal
3 UP Monks Brutally Beaten by Mob in West Bengal
 પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરના મેળામાં જઈ રહેલા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને ટોળાએ ચોર સમજીને માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે અને તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.