સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 21 મે 2024 (12:34 IST)

ભીડથી ભરેલી ટ્રેનમાં ચઢવા માટે જીવ જોખમમાં નાખ્યા વાયરલ Video

social media viral

Viral video- સોશિયલ મીડિયા પર ભારતીય રેલ્વેના ખૂબ વીડ્યો હમેશા અમે પણ જોતા રહે છે દરરોજ ટ્રેનમાં મળતુ ભોજન અને રિઝર્વેશન સીટ પર વગર ટિકિટ યાત્રીઓના કબ્જાના સમાચાર અને વીડિયો વાયરલ થતા રહે છે. 
 
હવે આવુ જ એક ચોંકાવનારી વીડિયો સામે આવી છે જેમાં લોકો સામાન લઈને ભીડથી તેઓ ભરચક ચાલતી ટ્રેનમાં સવાર થતા જોવા મળે છે. એટલું જ નહીં તેમાં ઘણી મહિલા મુસાફરો પણ જોવા મળે છે. નવાઈની વાત એ છે કે જે જગ્યાએથી મુસાફરો ટ્રેનમાં ચઢી રહ્યા છે ત્યાં કોઈ પ્લેટફોર્મ નથી પરંતુ માત્ર ટ્રેનના પાટા છે.

>
આ વીડિયો @IndianTechGuide હેન્ડલ સાથે પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું- વંદે ભારત અને બુલેટ ટ્રેનની સાથે અમને વધુ ટ્રેક અને આર્થિક ટ્રેનોની પણ જરૂર છે.