1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Webdunia Gujarati Survey 2016

વેબદુનિયા સર્વે 2016 - કોણ છે આ વર્ષના લોકપ્રિય નેતા ?

વેબદુનિયા સર્વે 2016
દર વર્ષની જેમ આ વખતે પણ વેબદુનિયા સર્વેક્ષણ-2016ના માધ્યમથી પાઠક પોતાના પસંદગીનું વ્યક્તિ, વર્ષની સૌથી મોટી ઘટના અને યાદગાર ઘટનાની પસંદગી કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 08 પ્રશ્નો આપવામાં આવ્યા છે. પાઠકોએ દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃટ રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 15 જાન્યુઆરી 2017 સુધી જ ભાગ લઈ શકો છો - સંપાદક

આગળનો લેખ
ભારતીય કોસ્ટ ગાર્ડે કચ્છના દરિયામાંથી 26 પાકિસ્તાનીઓને ઝડપી લીધા