સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચેન્નઈ. , શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (17:33 IST)

ગળામાં આલુ વડા ફસાય જતા મહિલાનુ મોત

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં છોલામેદમાં ગઈકાલે સાંજે ગળામાં બટાકાવડુ (આલુ વડા) ફંસાય જવાથી એક મહિલાનુ મોત થઈ ગયુ. 
પોલીસે જણાવ્યુ કે આ મહિલા પોતાની માતા સાથે પાસેના એક રેસ્ટોરેંટમાં ગઈ હતી અને બટાકાવડા ખાતા તે તેના ગળામાં ફસાય ગયુ જેને કારણે તે તરફડવા લાગી. 
 
તેને તાત્કાલિક સરકારી કિલપાક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ રસ્તામાં જ તેનુ મોત થઈ ગયુ. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.