મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (17:43 IST)

PM નરેન્દ્ર મોદી, સિદ્ધાર્થ શુક્લા કે આર્યન ખાન, જાણો 2021માં કોણ રહ્યુ સર્ચમાં સૌથી ટોપ પર

ડિસેમ્બરનો મહિનો આવી ચુક્યો છે. દરેક વખતની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પર્સનાલિટીઝની લિસ્ટ ઓનલાઈન રજુ થઈ ચુકી છે. આ વર્ષે આર્યન ખાને લિસ્ટમાં સ્થાન મેળવ્યુ છે. જુઓ yahoo ની year in review ની લિસ્ટમાં પીએમ મોદી, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, વિરાટ કોહલી, સિદ્ધાર્થ શુક્લા અને તમારા ફેવરેટ લોકોની લિસ્ટમાં કયુ સ્થાન મળ્યુ. 
 
 
Yahoo YIR માં વર્ષની ટોપ  પર્સનાલિટીઝ  ચર્ચામાં રહેનારા અને ઘટનાઓ લોકોની ડેલી સર્ચ હેબિટ ના હિસાબથી લેવામાં આવે છે. વર્ષ 2021માં સૌથી વધુ સર્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યા. પીએમ મોદી 2017થી આ પોઝીશન પર છે.