ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે આર્ટીફીશિયલ જવેલરી

navratri dress
Last Updated: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (18:08 IST)

નવરાત્રિના દિવસોમાં કોઈ સોના કે ચાંદીના દાગીના નહી પહેરતા ભીડમાં એબનું ખોવાઈ જવાનું શક્ય રહે છે. તેથી આજકાલ દરેક મહિલા ફેશન મુજબ કપડા
,ફુટવિયર અને જ્વેલરી ખરીદવુ
પસંદ કરે છે. દરેક મહિલા ઈચ્છે છે તેની પાસે તેના દરેક ડ્રેસથી મેચિંગ આર્ટીફિશલ જવેલરી હોય . બજારમાં ઉપલબ્ધ
જુદી-જુદી આર્ટીફિશલ જવેલરી મળી જાય છે પણ આર્ટીફેશિયલ જવેલરી લેતા સમયે થોડી વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે કે જવેલરી તમારા ડ્રેસથી મેચ કરે છે કે નહી
,તમે હેવી જવેલરી તો નહી ખરીદી લઈ જે તમારા પર સૂટ નહી કરી રહી હોય જજ્વેલરી પણ તમારા ચેહરા મુજબ હોવી જોઈએ. જો તમારો ચેહરો પાતળો છે તોતમને હેવી જવેલરી ક્યારે નહી લેવી જોઈએ.પાતળા ચેહરા પર હળવી અને ગોળ જવેલરી સારી લાગશે.

ઈયરિંગ્સ


ઈયરિંગસનો ચુનાવ પણ આ જ રીતે કરવો અને ચેહરા જો પાતળો છે તો ભારે ઈયરિંગ્સ ના પહેરો અને લાંબા અને લટકનવાળા ઈયરિંગ્સ પહેરો. જો તમારી ગરદન
લાંબી છે તો તમે લાંબા લટકન વાળા ઈયરિંગ્સ પહેરી શકો છો.
બ્રેસલેટ

બેસલેટ ખરીદતા પહેલા આ ધ્યાન રાખો કે જો તમારા હાથ પાતળા છે તો હળવા બ્રેસલેટ જ પહેરો વધારે ભારે બ્રેસલેટ ન પહેરવું નહી તો તે તમારા હાથમા જુદુ જશે.

વીંટી

વીટી પહેરતાં સમય આ ધ્યાન રાખો કે જે તમારી આંગળી જાડી છે તો તમે ભારે વીંટી પહેરી શકો છો. જો તમારી આંગળિયો પાતળી છે તો વીંટી આકાર માં સ્લિમહો એવી પહેરો.


આ પણ વાંચો :