નવરાત્રી ટ્રેડિશનલ કોસ્ચ્યૂમ અને કેડિયા

Last Updated: બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (14:18 IST)
નવરાત્રીને આડે હવે માત્ર પંદર દિવસ  જ બાકી રહયા છે ત્યારે નવ દિવસના આસ્થા અને શ્રદ્વાના સૌથી લાંબા ગુજરાતી ફેસ્ટીવલને અમદાવાદી ખેલૈયા મનભરીને માણવા માટે કમર કસી રહ્યા છે. યંગ જનરેશન ભલે ટયૂશન ક્લાસીસ જવામાં આળસ કરતી હોય પરંતુ અવનવા સ્ટેપ શીખવા માટે ગરબા ક્લાસ જરૃર જવા લાગી  છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ અને ગીત સંગીતની સાથે સાથે કોસ્ચ્યૂમની પણ બોલબાલા રહે છે.આ પણ વાંચો :