મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

એગ ચિકન

W.D
સામગ્રી - 2 ચમચી લસણનો પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ મેદો, અડદો કપ દૂધ, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ચમચી શિમલા મરચુ, અડધો કપ બ્રેડના ટુકડા, તેલ.

બનાવવાની રીત - એક ઉંડા વાસણમાં લસણ, કાળા મરીનો પાવડર, મીઠુ, શિમલા મરચુ, બ્રેડના ટુકડા અને મેંદો મિક્સ કરો. એક જુદા વાસણમાં ઈંડાને દૂધની સાથે ફેંટી લો.

ચિકનના ટુકડાને ઈંડામાં સારી રીતે ડૂબાડી કાઢી લો અને બનાવેલ મિશ્રણમાં નાખી મિક્સ કરો. હવે તેને તેલમાં તળો જેથી એ સીઝી જાય. ગરમા-ગરમ પીરસો.