ગુજરાતી રેસીપી - ચિકન મસાલા

Last Updated: શુક્રવાર, 17 જૂન 2016 (15:05 IST)
 
સામગ્રી- 1 કિલો ચિકન
દહીં - 1/2 કપ મીઠું સ્વાદ પ્રમાણે 
હળદર- 1/2 ચમચી 
સરસવના તેલ - 4 ચમચી 
ડુંગળી- 4 
તમાલપત્ર-1 
પાણી 
કોથમીર 
આખા મસાલા - જીરું-1 ચમચી , કોથમીર-1 ચમચી ,કાળી મરી-1 ચમચી , લવિંગ-3 , મોટી ઈલાયચી-1 , તજ-1, આખી લાલ મરચી 4 ,4  કળી લસણ , આદું -1 મધ્યમ , કાશ્મીરી લાલ મરચા - ચપટી 


આ પણ વાંચો :