બન વિથ ચિકન સ્ટફ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ ચિકનના ટુકડા, 1 બા અથવા ફેંચ લોફ, 1 મોટું ટામેટુ, પા કપ ઘી કે માખણ, અડધો કપ વનસ્પતિ તેલ, ચમચી લીંબૂનો રસ, અડધો ચમચી ચિલી સોસ, એક ચમચી અથાણાનો મસાલો.

બનાવવાની રીત - બન અથવા ફ્રેંચ બ્રેડના નીચલા ભાગમાં એક ખાડો કરી લો અને તેની અંદર માખણ લગાવી દો. બ્રેડને બેકિંગ શીટમાં મુકીને બ્રાઉન થતા સુધી બેક કરી લો. તેલ ગરમ કરીને તેમાં ચિકનના ટુકડા તળી લો.

ઈંડાનો પીળો ભાગ, અથાણાનો મસાલો, ચિલી સોસ લીંબૂનો રસ એકસાથે ચિકનના ટુકડા પર સારી રીતે મિક્સ કરી લો.. હવે આને બ્રેડમાં ભરો. ઉપરથી ટામેટાની સ્લાઈસથી સજાવી સર્વ કરો.


આ પણ વાંચો :