સુરમઈ માછલીની કરી

વેબ દુનિયા|

સામગ્રી - 5-6 સુરમઈના ટુકડા, અડધી વાડકી કોપરું, 7-8 બેડગી મરચા, અડધી ચમચી હળદર, આમલી, 5 થી 8 કોકમ, મીઠુ તેલ

બનાવવાની રીત - કોપરું, મરચુ થોડીક આમલીને મિક્સરમાં ઝીણા વાટીને મસાલામાં પાણી નાખીને જોઈએ તેટલો પાતળો રસો કરીને ગેસ પર સીઝવા દો. મીઠુ નાખીને ફરી ઉકળવા દો. હવે તેમા સુરમઈ માછળીના ટુકડા નાખવા, માછલી બફાય જાય કે કોકમ નાખીને ઉતારી દો.


આ પણ વાંચો :