મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ ચિકન

W.D
સામગ્રી - બોનલેન ચિકન 500 ગ્રામ ચિકનને ધોઈને પૈડ ડ્રાઈ કરેલુ (ચિકનને ધોઈને કિચન ટિશ્યૂ ટુવાલથી પાણી શોષી લો) 8-10 ચિકન સીંક, 2 મોટી ચમચી ટોમેટો સોસ, 1 મોટી ચમચી કોર્નફ્લોર, 1 ઈંડની સફેદી, સ્વદ મુજબ કાળા મરી અને મીઠુ, 1 મોટી ચમચી બટર અને મસ્ટર્ડ સોસ.

બનાવવાની રીત - કોઈ વાસણમાં ટોમેટો અને ચિલી સોસ, સોડા, ઈંડાની સફેદી, મીથુ અને કાળા મરી અને કોર્નફ્લોર ફેંટો. તેમા ચિકન મેરીનેટ કરવા મુકો. એક કલાક પછી ચિકનને ચિકન સીંકમાં લગાવો. બટરથી બ્રશિંગ કરો. દરેક સીંક માઈક્રોવેવમાં ગુલાબી થતા સુધી સેંકી લો. તમે આ ચિકનને સીંક લગાવ્યા વગર નોનસ્ટિક પેનમાં બટર લગાવીને પણ બટર છુટુ પડતા સુધી પણ સેંકી શકો છો. લાકડીની સીંકમાં લગાવીને મસ્ટર્ડ સોસ અથવા સોસ સાથે પીરસો