ઈંડાની કટલેસ
|
બનાવવાની રીત - ડુંગળીને ઓછા તેલમાં સેકીને બ્રાઉન કરી લો. પધ્હી તેમા મસળેલા બટાકા નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે બાફેલા ઈંડામાં મકાઈનો લોટ ભેળવી મિક્સ કરી લો અને બટાકાના મિશ્રણની ઈંડા આકારની કટલેસ બનાવી તેને મકાઈના મિશ્રણમાં લપેટી લો અને ગરમ તેલમાં કરકરા તળી લો.
હવે ગરમા-ગરમ કટલેસ લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.