1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ગોટ ચીજ આમલેટ

ગોટ ચીજ આમલેટ
N.D
સામગ્રી - 2 ઈંડા, 1 મુઠ્ઠી કાઈવ્સ, 1 નાની ચમચી સૂરજમુખીનુ તેલ, થોડીક સ્લાઈસ કોરિંજો કે સલામી, એક ચપટી કાપેલા લીલા મરચાં, 1 સ્લાઈસ છીણેલુ ગોટ ચીઝ, મીઠુ સ્વાદ પ્રમાણે.

વિધિ - ઈંડાને ફેંટી લો. બધી કાઈવ્સ નાખીને ફરી ફેંટો. એક વાસણમાં તેલ ગરમ કરો અને કોરિજો અને લીલા મરચાને ત્રણ મિનિટ સુધી સેકો. એક વાસણમાં કાઢીને ચીઝ સાથે ભેળવો.

વાસણને ફરીથી ગરમ કરો. તેમાં ઈંડા નાખીને એક મિનિટ થવા દો. જ્યારે મિશ્રણ સેટ થઈ જાય ત્યારે એક ભાગ પર ચીજ મિક્સ નાખી દો.

બચેલા કાઈવ્સ નાખો અને ઉલટાવી દો. 30 સેકંડ સુધી છોડો પછી તેને પ્લેટમાં કાઢી લો.